# જયારે અમે દિવસો પસાર કર્યા “જયારે અમારો જવાનો સમય પાસે આવ્યો” # તેઓ બધા “તેઓ” શબ્દ તુંરના વિશ્વાસીઓ નો નિર્દેશ કરે છે. લુક જયારે પણ “તેઓ” શબ્દનો ઉલ્લેખ કરે છે ત્યારે તે વિશ્વાસીઓમાં સ્ત્રીઓ અને બાળકોનો પણ ઉલ્લેખ કરે છે. # અમે બધાએ એક બીજાને આવજો કહ્યું આતો મિત્રો પાસેથી રજા ની મંજુરી લેવાની વાત છે.