gu_tn/ACT/20/25.md

925 B

પાઉલે બોલવાનું ચાલુજ રાખ્યું

હું જાણું છું કે તમે બધા

“હું જાણું છું કે તમે બધા”

તમારામાં હું ગયો અને રાજ્ય વિષે સંદેશાઓ આપ્યા

“જેઓની મધ્યે મેં દેવના રાજ્યનો સંદેશો આપ્યો”

મારો ચેહરો હવે પછી જોશે નહિ

“હવે પછી તેઓ મને જોઈ શકશે નહિ”

કોઈપણ માણસના રક્ત સબંધી હું નિર્દોષ છું

“ઈશ્વરના ચુકાદામાં હું દોષિત નથી અને મારા પર કોઈ તહોમત મૂકી શકે તેમ નથી.