પાઉલે બોલવાનું ચાલુજ રાખ્યું # હું જાણું છું કે તમે બધા “હું જાણું છું કે તમે બધા” # તમારામાં હું ગયો અને રાજ્ય વિષે સંદેશાઓ આપ્યા “જેઓની મધ્યે મેં દેવના રાજ્યનો સંદેશો આપ્યો” # મારો ચેહરો હવે પછી જોશે નહિ “હવે પછી તેઓ મને જોઈ શકશે નહિ” # કોઈપણ માણસના રક્ત સબંધી હું નિર્દોષ છું “ઈશ્વરના ચુકાદામાં હું દોષિત નથી અને મારા પર કોઈ તહોમત મૂકી શકે તેમ નથી.