gu_tn/ACT/20/25.md

13 lines
925 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
પાઉલે બોલવાનું ચાલુજ રાખ્યું
# હું જાણું છું કે તમે બધા
“હું જાણું છું કે તમે બધા”
# તમારામાં હું ગયો અને રાજ્ય વિષે સંદેશાઓ આપ્યા
“જેઓની મધ્યે મેં દેવના રાજ્યનો સંદેશો આપ્યો”
# મારો ચેહરો હવે પછી જોશે નહિ
“હવે પછી તેઓ મને જોઈ શકશે નહિ”
# કોઈપણ માણસના રક્ત સબંધી હું નિર્દોષ છું
“ઈશ્વરના ચુકાદામાં હું દોષિત નથી અને મારા પર કોઈ તહોમત મૂકી શકે તેમ નથી.