gu_tn/ACT/20/22.md

1.2 KiB

પાઉલે બોલવાનું ચાલુજ રાખ્યું

પવિત્ર આત્માના બંધનમાં યરુશાલેમ તરફ

“પવિત્ર આત્માની દોરવાણીમાં ફરજ પડ્યાથી યરુશાલેમ આવ્યો”

પવિત્ર આત્માએ મને ખાતરીપૂર્વક સાક્ષી આપી

“પવિત્ર આત્માએ મને આ ચેતવણી આપી”

બેડીઓ અને સંકટો મારી રાહ જોવે છે

“મને ટૂંક સમયમાંજ કેદખાનામાં નાખવામાં આવશે અને બેડીઓથી બાંધીને શારીરિક વેદના આપવામાં આવશે”

મેં મારી દોડ પૂરી કરી છે

“ઈશ્વરે સોંપેલું કાર્ય મેં પૂર્ણ કર્યું છે”

સાક્ષી થવા માટે

“સાક્ષી આપવા માટે” અથવા “સાક્ષીરૂપ થવા માટે”