પાઉલે બોલવાનું ચાલુજ રાખ્યું # પવિત્ર આત્માના બંધનમાં યરુશાલેમ તરફ “પવિત્ર આત્માની દોરવાણીમાં ફરજ પડ્યાથી યરુશાલેમ આવ્યો” # પવિત્ર આત્માએ મને ખાતરીપૂર્વક સાક્ષી આપી “પવિત્ર આત્માએ મને આ ચેતવણી આપી” # બેડીઓ અને સંકટો મારી રાહ જોવે છે “મને ટૂંક સમયમાંજ કેદખાનામાં નાખવામાં આવશે અને બેડીઓથી બાંધીને શારીરિક વેદના આપવામાં આવશે” # મેં મારી દોડ પૂરી કરી છે “ઈશ્વરે સોંપેલું કાર્ય મેં પૂર્ણ કર્યું છે” # સાક્ષી થવા માટે “સાક્ષી આપવા માટે” અથવા “સાક્ષીરૂપ થવા માટે”