gu_tn/ACT/20/22.md

16 lines
1.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
પાઉલે બોલવાનું ચાલુજ રાખ્યું
# પવિત્ર આત્માના બંધનમાં યરુશાલેમ તરફ
“પવિત્ર આત્માની દોરવાણીમાં ફરજ પડ્યાથી યરુશાલેમ આવ્યો”
# પવિત્ર આત્માએ મને ખાતરીપૂર્વક સાક્ષી આપી
“પવિત્ર આત્માએ મને આ ચેતવણી આપી”
# બેડીઓ અને સંકટો મારી રાહ જોવે છે
“મને ટૂંક સમયમાંજ કેદખાનામાં નાખવામાં આવશે અને બેડીઓથી બાંધીને શારીરિક વેદના આપવામાં આવશે”
# મેં મારી દોડ પૂરી કરી છે
“ઈશ્વરે સોંપેલું કાર્ય મેં પૂર્ણ કર્યું છે”
# સાક્ષી થવા માટે
“સાક્ષી આપવા માટે” અથવા “સાક્ષીરૂપ થવા માટે”