15 lines
1.3 KiB
Markdown
15 lines
1.3 KiB
Markdown
# અમે પોતે ગયા
|
|
|
|
“અમે પોતે” તે એવો ભાર મુકે છે કે લુક અને તેના સાથી મુસાફરો જેઓ વહાણ દ્વારા મુસાફરીએ ગયા પણ પાઉલ તેમાનો નથી.
|
|
# તેણે પોતે ઈચ્છા રાખી
|
|
|
|
“પાઉલે ઈચ્છા રાખી
|
|
# અસોસ તરફ દરિયાઈ માર્ગે મુસાફરીએ જાય
|
|
|
|
અસોસ એ નગર હાલના બહેરામની બરાબર નીચે આવેલું છે, તેની એક તરફ તુર્કી છે અને એજિયન દરિયા કિનારો છે.
|
|
# અમે તેને સાથે લીધો
|
|
|
|
“અમે” એટલે લુક અને તેની સાથેના મુસાફરો અને પાઉલ તેમાં નથી.
|
|
# મીતુલેન આવી પહોચ્યાં
|
|
|
|
મીતુલેન એ હાલના મીતીલીનીમાં આવેલું એક નગર હતું, તુર્કી એજિયન સમુદ્રના દરીયા કિનારાનો વિસ્તાર હતો. |