1.3 KiB
1.3 KiB
અમે પોતે ગયા
“અમે પોતે” તે એવો ભાર મુકે છે કે લુક અને તેના સાથી મુસાફરો જેઓ વહાણ દ્વારા મુસાફરીએ ગયા પણ પાઉલ તેમાનો નથી.
તેણે પોતે ઈચ્છા રાખી
“પાઉલે ઈચ્છા રાખી
અસોસ તરફ દરિયાઈ માર્ગે મુસાફરીએ જાય
અસોસ એ નગર હાલના બહેરામની બરાબર નીચે આવેલું છે, તેની એક તરફ તુર્કી છે અને એજિયન દરિયા કિનારો છે.
અમે તેને સાથે લીધો
“અમે” એટલે લુક અને તેની સાથેના મુસાફરો અને પાઉલ તેમાં નથી.
મીતુલેન આવી પહોચ્યાં
મીતુલેન એ હાલના મીતીલીનીમાં આવેલું એક નગર હતું, તુર્કી એજિયન સમુદ્રના દરીયા કિનારાનો વિસ્તાર હતો.