# અમે પોતે ગયા “અમે પોતે” તે એવો ભાર મુકે છે કે લુક અને તેના સાથી મુસાફરો જેઓ વહાણ દ્વારા મુસાફરીએ ગયા પણ પાઉલ તેમાનો નથી. # તેણે પોતે ઈચ્છા રાખી “પાઉલે ઈચ્છા રાખી # અસોસ તરફ દરિયાઈ માર્ગે મુસાફરીએ જાય અસોસ એ નગર હાલના બહેરામની બરાબર નીચે આવેલું છે, તેની એક તરફ તુર્કી છે અને એજિયન દરિયા કિનારો છે. # અમે તેને સાથે લીધો “અમે” એટલે લુક અને તેની સાથેના મુસાફરો અને પાઉલ તેમાં નથી. # મીતુલેન આવી પહોચ્યાં મીતુલેન એ હાલના મીતીલીનીમાં આવેલું એક નગર હતું, તુર્કી એજિયન સમુદ્રના દરીયા કિનારાનો વિસ્તાર હતો.