9 lines
826 B
Markdown
9 lines
826 B
Markdown
# યહુદીઓ આલેક્સાદરને લાવ્યા
|
|
|
|
પાઉલ તિમોથીને આલેક્સાદર કંસારાથી સાવધ રહેવા કહે છે (૨ તિમોથી ૪:૧૪). જોકે અહિયાં તે સ્પષ્ટ નથી કે તે એકજ વ્યક્તિ છે.
|
|
# તેના હાથ હલાવીને ઈશારો કર્યો
|
|
|
|
“ત્યાં આવેલા દર્શકોને ઈશારા કર્યા”
|
|
# ખુલાસો કર્યો
|
|
|
|
તેની ઈચ્છા હતી કે તે “પોતાના બચાવમાં ખુલાસો કરે,” પણ તે સ્પષ્ટ ન હતું કે તે શું બોલવાનો છે. |