gu_tn/ACT/19/28.md

21 lines
1.4 KiB
Markdown

# જયારે તેઓએ સાંભળ્યું
“જયારે કારીગરોએ સાંભળ્યું”
# તેઓ ગુસ્સાથી ભરાઈ ગયા
“ખુબજ ગુસ્સે થઇ ગયા”
# અને એવી રીતે બુમ પાડવા લાગ્યા
“જોરથી બુમ પાડીને બોલવા લાગ્યા”
# તેઓએ પાઉલના સાથી મિત્રોને પકડી લીધા
“તે લોકોએ પાઉલના સાથી મિત્રોને પકડી લીધા”
# તેઓ સાથે ધસી પડ્યા
આ તો મોટું ટોળું હતું અને લગભ હુલ્લડ ફાટી નીકળ્યું હતું
# તે સભામંચ અથવા નાટ્યગૃહ
એફેસસનું સભામંચ એ જાહેર સભાઓ માટે અને નાટકો, ગીતો વગેરે મનોરંજન માટે વપરાતું.
# તે મક્દોનીયાથી આવ્યા હતા
ગાયસ અને આરીસ્તાખર્સ મક્દોનીયાથી આવ્યા હતા પણ તે સમયે પાઉલ સાથે એફેસસમાં કામ કરતા હતા.