gu_tn/ACT/19/28.md

1.4 KiB

જયારે તેઓએ સાંભળ્યું

“જયારે કારીગરોએ સાંભળ્યું”

તેઓ ગુસ્સાથી ભરાઈ ગયા

“ખુબજ ગુસ્સે થઇ ગયા”

અને એવી રીતે બુમ પાડવા લાગ્યા

“જોરથી બુમ પાડીને બોલવા લાગ્યા”

તેઓએ પાઉલના સાથી મિત્રોને પકડી લીધા

“તે લોકોએ પાઉલના સાથી મિત્રોને પકડી લીધા”

તેઓ સાથે ધસી પડ્યા

આ તો મોટું ટોળું હતું અને લગભ હુલ્લડ ફાટી નીકળ્યું હતું

તે સભામંચ અથવા નાટ્યગૃહ

એફેસસનું સભામંચ એ જાહેર સભાઓ માટે અને નાટકો, ગીતો વગેરે મનોરંજન માટે વપરાતું.

તે મક્દોનીયાથી આવ્યા હતા

ગાયસ અને આરીસ્તાખર્સ મક્દોનીયાથી આવ્યા હતા પણ તે સમયે પાઉલ સાથે એફેસસમાં કામ કરતા હતા.