# જયારે તેઓએ સાંભળ્યું “જયારે કારીગરોએ સાંભળ્યું” # તેઓ ગુસ્સાથી ભરાઈ ગયા “ખુબજ ગુસ્સે થઇ ગયા” # અને એવી રીતે બુમ પાડવા લાગ્યા “જોરથી બુમ પાડીને બોલવા લાગ્યા” # તેઓએ પાઉલના સાથી મિત્રોને પકડી લીધા “તે લોકોએ પાઉલના સાથી મિત્રોને પકડી લીધા” # તેઓ સાથે ધસી પડ્યા આ તો મોટું ટોળું હતું અને લગભ હુલ્લડ ફાટી નીકળ્યું હતું # તે સભામંચ અથવા નાટ્યગૃહ એફેસસનું સભામંચ એ જાહેર સભાઓ માટે અને નાટકો, ગીતો વગેરે મનોરંજન માટે વપરાતું. # તે મક્દોનીયાથી આવ્યા હતા ગાયસ અને આરીસ્તાખર્સ મક્દોનીયાથી આવ્યા હતા પણ તે સમયે પાઉલ સાથે એફેસસમાં કામ કરતા હતા.