gu_tn/ACT/19/23.md

1.0 KiB

એક મોટી ખલેલ

એક હુલ્લડ થવાની તૈયારી

એક માર્ગ

આ શબ્દ વડે ખ્રિસ્તી જીવનને દર્શાવામાં આવતું હતું

એક સોની

સોની એક એવો કારીગર હોય છે જે ચાંદીની ધાતુમાંથી મૂર્તિઓ અને ઘરેણાં બનાવે.

દેમેત્રિયસ નામે

એફેસસનો આ સોની પાઉલ અને સ્થાનિક મંડળીની વિરુધ્ધમાં હતો.

આર્તિમીસની ચાંદીની મૂર્તિ

એફેસસમાં આર્તિમીસ દેવીનું એક મોટું મંદિર હતું

બહુજ કમાણી કરતો હતો

આર્તિમીસની પ્રતિમાની ઘણી મૂર્તિઓ વેચી હતી