gu_tn/ACT/19/23.md

18 lines
1.0 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# એક મોટી ખલેલ
એક હુલ્લડ થવાની તૈયારી
# એક માર્ગ
આ શબ્દ વડે ખ્રિસ્તી જીવનને દર્શાવામાં આવતું હતું
# એક સોની
સોની એક એવો કારીગર હોય છે જે ચાંદીની ધાતુમાંથી મૂર્તિઓ અને ઘરેણાં બનાવે.
# દેમેત્રિયસ નામે
એફેસસનો આ સોની પાઉલ અને સ્થાનિક મંડળીની વિરુધ્ધમાં હતો.
# આર્તિમીસની ચાંદીની મૂર્તિ
એફેસસમાં આર્તિમીસ દેવીનું એક મોટું મંદિર હતું
# બહુજ કમાણી કરતો હતો
આર્તિમીસની પ્રતિમાની ઘણી મૂર્તિઓ વેચી હતી