# એક મોટી ખલેલ એક હુલ્લડ થવાની તૈયારી # એક માર્ગ આ શબ્દ વડે ખ્રિસ્તી જીવનને દર્શાવામાં આવતું હતું # એક સોની સોની એક એવો કારીગર હોય છે જે ચાંદીની ધાતુમાંથી મૂર્તિઓ અને ઘરેણાં બનાવે. # દેમેત્રિયસ નામે એફેસસનો આ સોની પાઉલ અને સ્થાનિક મંડળીની વિરુધ્ધમાં હતો. # આર્તિમીસની ચાંદીની મૂર્તિ એફેસસમાં આર્તિમીસ દેવીનું એક મોટું મંદિર હતું # બહુજ કમાણી કરતો હતો આર્તિમીસની પ્રતિમાની ઘણી મૂર્તિઓ વેચી હતી