gu_tn/ACT/19/21.md

15 lines
1.1 KiB
Markdown

# પાઉલે તેનું સેવાકાર્ય પૂર્ણ કર્યું
પાઉલે એફેસસમાં ઈશ્વરે આપેલું તેનું સેવાકાર્ય પૂર્ણ કર્યું
# મક્દોનીયા અને અખાયા
આ પ્રાંતો હાલના ગ્રીસમાં આવેલા છે
# તેણે આત્મામાં નિર્ણય લીધો
શક્ય અર્થ: ૧) “પાઉલે (પવિત્ર) આત્માની મદદથી નિર્ણય કર્યો” અથવા ૨) આત્માએ પાઉલને નિર્ણય લેવા માટે દોરવણી આપી
# હું પણ રોમ જોંઉ
“હું ચોક્કસપણે રોમ તરફ મુસાફરી કરું”
# પણ તે પોતે એશિયામાં થોડો સમય રહ્યો
નીચેની કલમોમાં એ પ્રતીત થાય છે કે પાઉલ એફેસસમાં રહ્યો હતો.