gu_tn/ACT/19/21.md

1.1 KiB

પાઉલે તેનું સેવાકાર્ય પૂર્ણ કર્યું

પાઉલે એફેસસમાં ઈશ્વરે આપેલું તેનું સેવાકાર્ય પૂર્ણ કર્યું

મક્દોનીયા અને અખાયા

આ પ્રાંતો હાલના ગ્રીસમાં આવેલા છે

તેણે આત્મામાં નિર્ણય લીધો

શક્ય અર્થ: ૧) “પાઉલે (પવિત્ર) આત્માની મદદથી નિર્ણય કર્યો” અથવા ૨) આત્માએ પાઉલને નિર્ણય લેવા માટે દોરવણી આપી

હું પણ રોમ જોંઉ

“હું ચોક્કસપણે રોમ તરફ મુસાફરી કરું”

પણ તે પોતે એશિયામાં થોડો સમય રહ્યો

નીચેની કલમોમાં એ પ્રતીત થાય છે કે પાઉલ એફેસસમાં રહ્યો હતો.