gu_tn/ACT/19/05.md

12 lines
1.1 KiB
Markdown

# જયારે લોકો
એફેસીઓના વિશ્વાસીઓ પાઉલ સાથે વાત કરતા હતા
# તેના હાથો મુક્યા
“તેઓના માથા પર તેના હાથો મુકીને પ્રાર્થના કરી” (UDB)
# તેઓ અન્યભાષા બોલ્યા અને પ્રબોધ કરવા લાગ્યા
અહિયાં જેમ અગાઉ બન્યું હતું તેમ તેમની ભાષા બીજા લોકો સમજી શક્યા કે નહિ તે વિષે માહિતી પ્રાપ્ત થતી નથી.
# બધા મળીને બાર માણસો હતા.
“... જેને પાઉલે બાપ્તીસ્માં આપ્યું અને જેઓને પવિત્ર આત્મા મળ્યો” (UBD) તે સૂચિત માહિતી છે જે ULBમાં ચોક્કસપણે લખવામાં આવી નથી.