gu_tn/ACT/19/05.md

1.1 KiB

જયારે લોકો

એફેસીઓના વિશ્વાસીઓ પાઉલ સાથે વાત કરતા હતા

તેના હાથો મુક્યા

“તેઓના માથા પર તેના હાથો મુકીને પ્રાર્થના કરી” (UDB)

તેઓ અન્યભાષા બોલ્યા અને પ્રબોધ કરવા લાગ્યા

અહિયાં જેમ અગાઉ બન્યું હતું તેમ તેમની ભાષા બીજા લોકો સમજી શક્યા કે નહિ તે વિષે માહિતી પ્રાપ્ત થતી નથી.

બધા મળીને બાર માણસો હતા.

“... જેને પાઉલે બાપ્તીસ્માં આપ્યું અને જેઓને પવિત્ર આત્મા મળ્યો” (UBD) તે સૂચિત માહિતી છે જે ULBમાં ચોક્કસપણે લખવામાં આવી નથી.