# જયારે લોકો એફેસીઓના વિશ્વાસીઓ પાઉલ સાથે વાત કરતા હતા # તેના હાથો મુક્યા “તેઓના માથા પર તેના હાથો મુકીને પ્રાર્થના કરી” (UDB) # તેઓ અન્યભાષા બોલ્યા અને પ્રબોધ કરવા લાગ્યા અહિયાં જેમ અગાઉ બન્યું હતું તેમ તેમની ભાષા બીજા લોકો સમજી શક્યા કે નહિ તે વિષે માહિતી પ્રાપ્ત થતી નથી. # બધા મળીને બાર માણસો હતા. “... જેને પાઉલે બાપ્તીસ્માં આપ્યું અને જેઓને પવિત્ર આત્મા મળ્યો” (UBD) તે સૂચિત માહિતી છે જે ULBમાં ચોક્કસપણે લખવામાં આવી નથી.