gu_tn/ACT/18/27.md

15 lines
962 B
Markdown

# જયારે તેને ઈચ્છા થઇ
“જ્યારે અપોલાસને ઈચ્છા થઇ”
# અખાયામાં ગયા
“અખાયાના વિસ્તારમાં જા”. અખાયા એ રોમન પ્રાંત હતો અને હાલના ગ્રીસનો દક્ષીણ વિભાગ છે.
# શિષ્યોની લખી મોકલ્યું
“અખાયાના ખ્રિસ્તીઓ પર પત્ર લખ્યો”
# જયારે તે આવ્યો
“જયારે અપોલાસ આવ્યો”
# અપોલોસ જાહેરમાં ખુબજ ઉત્સાહી બોલતો હતો
અપોલોસે યહુદીઓને બીજા લોકોની સમક્ષ જાહેર વાદવિવાદમાં સંપૂર્ણપણે હરાવ્યા.