# જયારે તેને ઈચ્છા થઇ “જ્યારે અપોલાસને ઈચ્છા થઇ” # અખાયામાં ગયા “અખાયાના વિસ્તારમાં જા”. અખાયા એ રોમન પ્રાંત હતો અને હાલના ગ્રીસનો દક્ષીણ વિભાગ છે. # શિષ્યોની લખી મોકલ્યું “અખાયાના ખ્રિસ્તીઓ પર પત્ર લખ્યો” # જયારે તે આવ્યો “જયારે અપોલાસ આવ્યો” # અપોલોસ જાહેરમાં ખુબજ ઉત્સાહી બોલતો હતો અપોલોસે યહુદીઓને બીજા લોકોની સમક્ષ જાહેર વાદવિવાદમાં સંપૂર્ણપણે હરાવ્યા.