gu_tn/ACT/18/27.md

962 B

જયારે તેને ઈચ્છા થઇ

“જ્યારે અપોલાસને ઈચ્છા થઇ”

અખાયામાં ગયા

“અખાયાના વિસ્તારમાં જા”. અખાયા એ રોમન પ્રાંત હતો અને હાલના ગ્રીસનો દક્ષીણ વિભાગ છે.

શિષ્યોની લખી મોકલ્યું

“અખાયાના ખ્રિસ્તીઓ પર પત્ર લખ્યો”

જયારે તે આવ્યો

“જયારે અપોલાસ આવ્યો”

અપોલોસ જાહેરમાં ખુબજ ઉત્સાહી બોલતો હતો

અપોલોસે યહુદીઓને બીજા લોકોની સમક્ષ જાહેર વાદવિવાદમાં સંપૂર્ણપણે હરાવ્યા.