gu_tn/ACT/18/12.md

1.0 KiB

અખાયાનો હાકેમ ગાલીયો બને છે

અખાયા એ રોમન પ્રાંત હતો જેમાં કરિથી પણ આવે છે, વર્તમાન દક્ષીણ ગ્રીસ જ્યાં આવેલું છે.

તેને ન્યાયાસન પાસે લાવ્યા

યહુદીઓ બળજબરી પૂર્વક પાઉલને ન્યાયસભામાં લાવ્યા. બીજી રીતે: “તેને હાકેમ પાસે લઇ ગયા જેથી તેનો ન્યાય થાય.”

નિયમની વિરુધ્ધ

યહુદીઓએ જાણીજોઈને પાઉલને એવી રીતે યહૂદી નિયમશાસ્ત્ર અને પ્રણાલીનો ભંગ કરનાર ગુનેગાર બનાવ્યો કે જેથી છેવટે તે રોમન કાયદાનો ગુનેગાર થઇ જાય.