9 lines
1.0 KiB
Markdown
9 lines
1.0 KiB
Markdown
|
# અખાયાનો હાકેમ ગાલીયો બને છે
|
||
|
|
||
|
અખાયા એ રોમન પ્રાંત હતો જેમાં કરિથી પણ આવે છે, વર્તમાન દક્ષીણ ગ્રીસ જ્યાં આવેલું છે.
|
||
|
# તેને ન્યાયાસન પાસે લાવ્યા
|
||
|
|
||
|
યહુદીઓ બળજબરી પૂર્વક પાઉલને ન્યાયસભામાં લાવ્યા. બીજી રીતે: “તેને હાકેમ પાસે લઇ ગયા જેથી તેનો ન્યાય થાય.”
|
||
|
# નિયમની વિરુધ્ધ
|
||
|
|
||
|
યહુદીઓએ જાણીજોઈને પાઉલને એવી રીતે યહૂદી નિયમશાસ્ત્ર અને પ્રણાલીનો ભંગ કરનાર ગુનેગાર બનાવ્યો કે જેથી છેવટે તે રોમન કાયદાનો ગુનેગાર થઇ જાય.
|