# અખાયાનો હાકેમ ગાલીયો બને છે અખાયા એ રોમન પ્રાંત હતો જેમાં કરિથી પણ આવે છે, વર્તમાન દક્ષીણ ગ્રીસ જ્યાં આવેલું છે. # તેને ન્યાયાસન પાસે લાવ્યા યહુદીઓ બળજબરી પૂર્વક પાઉલને ન્યાયસભામાં લાવ્યા. બીજી રીતે: “તેને હાકેમ પાસે લઇ ગયા જેથી તેનો ન્યાય થાય.” # નિયમની વિરુધ્ધ યહુદીઓએ જાણીજોઈને પાઉલને એવી રીતે યહૂદી નિયમશાસ્ત્ર અને પ્રણાલીનો ભંગ કરનાર ગુનેગાર બનાવ્યો કે જેથી છેવટે તે રોમન કાયદાનો ગુનેગાર થઇ જાય.