gu_tn/ACT/18/04.md

1.7 KiB

માટે પાઉલે દલીલો કરી

“દલીલ” એટલે કે દ્વિમાર્ગીય વાર્તાલાપ. બીજું શક્ય ભાષાંતર: “પાઉલ વાદવિવાદ કરતો” અથવા “પાઉલ ચર્ચાવિચારણા કરતો.”

તેને સમજાવ્યા

તેનો આ પ્રમાણે અનુવાદ કરી શકાય “તેણે તેઓને સમજાવવાનો સતત પ્રયત્ન કર્યો”

આત્માએ તેને ફરજ પાડી

સક્રિય ક્રિયાપદમાં આ રીતે અનુવાદ કરી શકાય “આત્માએ તેને ફરજ પાડી”

પોતાના વસ્ત્ર ખંખેરી નાખ્યા

આ સાંકેતિક ક્રિયા એવું દર્શાવે છે કે પાઉલ અવિશ્વાસી યહુદીઓ સાથે પોતે સંબંધ તોડે છે અને તેઓને ઈશ્વરના ન્યાય ચુકાદા આગળ રજુ કરે છે.

“તમારું લોહી તમારા પોતાન માથે;”

આ દ્રષ્ટાંત છે. જે એમ દર્શાવે છે કે યહુદી લોકો પોતાની હઠીલાઈના કારણે તેમજ પસ્તાવાનો અસ્વીકાર કરવાના કારણે ઈશ્વરના ન્યાય ચુકાદાનો સામનો કરવા તેઓ પોતેજ જવાબદાર ઠરશે.