gu_tn/ACT/17/32.md

12 lines
1.4 KiB
Markdown

# એથેન્સના માણસો
એરીયોપાગસ માં એકઠા થયેલા માણસો પાઉલને સાંભળી રહ્યા હતા.
# કેટલાકે પાઉલની ઠેકડી ઉડાડી
“કેટલાકે ઉપહાસ કર્યો ” અથવા “કેટલાએ પાઉલને હસી કાઢ્યો” તેઓ માની નહોતા શકતા કે કોઈ મરણ પામે અને જીવનમાં પાછુ આવે તે શક્ય છે.
# અમે સાંભળીશું
“અમે” એથેન્સના એ લોકોનો નિર્દેશ કરે છે જેઓ પાઉલને સાંભળવા માંગતા હતા. તેઓ પાઉલ સાથે સીધી વાત કરી રહ્યા હતા છતાં પાઉલને તેઓમાં ગણી રહ્યા ન હતા.
# દીયોનુસ્થિયસ અરીયોપાગસી, દમરીસ નામે એક સ્ત્રી
દીયોનુસ્થિયસ એક પુરુષનું નામ છે. અરીયોપાગસી દર્શાવે છે કે તે એરીયોપદસ નો એક ન્યાયાધીશ હતો.