# એથેન્સના માણસો એરીયોપાગસ માં એકઠા થયેલા માણસો પાઉલને સાંભળી રહ્યા હતા. # કેટલાકે પાઉલની ઠેકડી ઉડાડી “કેટલાકે ઉપહાસ કર્યો ” અથવા “કેટલાએ પાઉલને હસી કાઢ્યો” તેઓ માની નહોતા શકતા કે કોઈ મરણ પામે અને જીવનમાં પાછુ આવે તે શક્ય છે. # અમે સાંભળીશું “અમે” એથેન્સના એ લોકોનો નિર્દેશ કરે છે જેઓ પાઉલને સાંભળવા માંગતા હતા. તેઓ પાઉલ સાથે સીધી વાત કરી રહ્યા હતા છતાં પાઉલને તેઓમાં ગણી રહ્યા ન હતા. # દીયોનુસ્થિયસ અરીયોપાગસી, દમરીસ નામે એક સ્ત્રી દીયોનુસ્થિયસ એક પુરુષનું નામ છે. અરીયોપાગસી દર્શાવે છે કે તે એરીયોપદસ નો એક ન્યાયાધીશ હતો.