gu_tn/ACT/17/32.md

1.4 KiB

એથેન્સના માણસો

એરીયોપાગસ માં એકઠા થયેલા માણસો પાઉલને સાંભળી રહ્યા હતા.

કેટલાકે પાઉલની ઠેકડી ઉડાડી

“કેટલાકે ઉપહાસ કર્યો ” અથવા “કેટલાએ પાઉલને હસી કાઢ્યો” તેઓ માની નહોતા શકતા કે કોઈ મરણ પામે અને જીવનમાં પાછુ આવે તે શક્ય છે.

અમે સાંભળીશું

“અમે” એથેન્સના એ લોકોનો નિર્દેશ કરે છે જેઓ પાઉલને સાંભળવા માંગતા હતા. તેઓ પાઉલ સાથે સીધી વાત કરી રહ્યા હતા છતાં પાઉલને તેઓમાં ગણી રહ્યા ન હતા.

દીયોનુસ્થિયસ અરીયોપાગસી, દમરીસ નામે એક સ્ત્રી

દીયોનુસ્થિયસ એક પુરુષનું નામ છે. અરીયોપાગસી દર્શાવે છે કે તે એરીયોપદસ નો એક ન્યાયાધીશ હતો.