gu_tn/ACT/17/26.md

1.4 KiB

પાઉલે બોલવાનું ચાલુ રાખ્યું.

એક માણસ

શક્ય અર્થ ૧) “ઈશ્વરે સર્જેલા આદમનો ઉલ્લેખ કરતા એક માણસ કહે છે” અથવા ૨) “તેમાં આદમ અને હવા બન્નેનો ઉલ્લેખ થઇ શકે છે જેઓને ઈશ્વરે ઉત્પન્ન કર્યા હતા”

તેણે બધા દેશો બનાવ્યા

“ઈશ્વર, જે સર્જક છે, તેણે બધાજ દેશો બનાવ્યા”

તેઓનું .... તેઓ

આ સર્વનામ પૃથ્વની સપાટી પર રહેતા દરેક જાતિના દરેક જીવંત લોકો માટે વાપરે છે.

ઈશ્વરને શોધો

“ઈશ્વર માટે શોધ કરો”

તેના સુધી પહોચી જાવ

“તેની જરૂરિયાતો જુઓ”

આપણા માંથી કોઈ પણ

પાઉલ પોતાનો પણ સમાવેશ કરે છે, “આપણા” માં તે દરેક જાતી અને તેને સાંભળનારા બધાનો ઉલ્લેખ કરે છે.