19 lines
1.4 KiB
Markdown
19 lines
1.4 KiB
Markdown
|
પાઉલે બોલવાનું ચાલુ રાખ્યું.
|
||
|
# એક માણસ
|
||
|
|
||
|
શક્ય અર્થ ૧) “ઈશ્વરે સર્જેલા આદમનો ઉલ્લેખ કરતા એક માણસ કહે છે” અથવા ૨) “તેમાં આદમ અને હવા બન્નેનો ઉલ્લેખ થઇ શકે છે જેઓને ઈશ્વરે ઉત્પન્ન કર્યા હતા”
|
||
|
# તેણે બધા દેશો બનાવ્યા
|
||
|
|
||
|
“ઈશ્વર, જે સર્જક છે, તેણે બધાજ દેશો બનાવ્યા”
|
||
|
# તેઓનું .... તેઓ
|
||
|
|
||
|
આ સર્વનામ પૃથ્વની સપાટી પર રહેતા દરેક જાતિના દરેક જીવંત લોકો માટે વાપરે છે.
|
||
|
# ઈશ્વરને શોધો
|
||
|
|
||
|
“ઈશ્વર માટે શોધ કરો”
|
||
|
# તેના સુધી પહોચી જાવ
|
||
|
|
||
|
“તેની જરૂરિયાતો જુઓ”
|
||
|
# આપણા માંથી કોઈ પણ
|
||
|
|
||
|
પાઉલ પોતાનો પણ સમાવેશ કરે છે, “આપણા” માં તે દરેક જાતી અને તેને સાંભળનારા બધાનો ઉલ્લેખ કરે છે.
|