પાઉલે બોલવાનું ચાલુ રાખ્યું. # એક માણસ શક્ય અર્થ ૧) “ઈશ્વરે સર્જેલા આદમનો ઉલ્લેખ કરતા એક માણસ કહે છે” અથવા ૨) “તેમાં આદમ અને હવા બન્નેનો ઉલ્લેખ થઇ શકે છે જેઓને ઈશ્વરે ઉત્પન્ન કર્યા હતા” # તેણે બધા દેશો બનાવ્યા “ઈશ્વર, જે સર્જક છે, તેણે બધાજ દેશો બનાવ્યા” # તેઓનું .... તેઓ આ સર્વનામ પૃથ્વની સપાટી પર રહેતા દરેક જાતિના દરેક જીવંત લોકો માટે વાપરે છે. # ઈશ્વરને શોધો “ઈશ્વર માટે શોધ કરો” # તેના સુધી પહોચી જાવ “તેની જરૂરિયાતો જુઓ” # આપણા માંથી કોઈ પણ પાઉલ પોતાનો પણ સમાવેશ કરે છે, “આપણા” માં તે દરેક જાતી અને તેને સાંભળનારા બધાનો ઉલ્લેખ કરે છે.