gu_tn/ACT/17/22.md

877 B

દરેક રીતે ખુબજ ધાર્મિક

એથેન્સના લોકો જાહેરમાં આવતા બધાજ દેવોનું સન્માન કરે છે, પ્રાથનાઓ દ્વારા, વેદીઓ બાંધવા દ્વારા અને અર્પણો ચડાવવા દ્વારા આથી પાઉલ તેઓને ઉદેશીને કહે છે.

જયારે હુ પસાર થતો હતો

“કારણકે હુ ચાલતા પસાર થયો હતો”

એક અજાણ્યા ઈશ્વર

શક્ય અર્થો ૧) “કોઈ એક અજણ્યા ઈશ્વર” અથવા ૨) “કોઈ પણ ઈશ્વર જેના વિશે આપણે જાણતા ના હોઈએ”