# દરેક રીતે ખુબજ ધાર્મિક એથેન્સના લોકો જાહેરમાં આવતા બધાજ દેવોનું સન્માન કરે છે, પ્રાથનાઓ દ્વારા, વેદીઓ બાંધવા દ્વારા અને અર્પણો ચડાવવા દ્વારા આથી પાઉલ તેઓને ઉદેશીને કહે છે. # જયારે હુ પસાર થતો હતો “કારણકે હુ ચાલતા પસાર થયો હતો” # એક અજાણ્યા ઈશ્વર શક્ય અર્થો ૧) “કોઈ એક અજણ્યા ઈશ્વર” અથવા ૨) “કોઈ પણ ઈશ્વર જેના વિશે આપણે જાણતા ના હોઈએ”