9 lines
877 B
Markdown
9 lines
877 B
Markdown
|
# દરેક રીતે ખુબજ ધાર્મિક
|
||
|
|
||
|
એથેન્સના લોકો જાહેરમાં આવતા બધાજ દેવોનું સન્માન કરે છે, પ્રાથનાઓ દ્વારા, વેદીઓ બાંધવા દ્વારા અને અર્પણો ચડાવવા દ્વારા આથી પાઉલ તેઓને ઉદેશીને કહે છે.
|
||
|
# જયારે હુ પસાર થતો હતો
|
||
|
|
||
|
“કારણકે હુ ચાલતા પસાર થયો હતો”
|
||
|
# એક અજાણ્યા ઈશ્વર
|
||
|
|
||
|
શક્ય અર્થો ૧) “કોઈ એક અજણ્યા ઈશ્વર” અથવા ૨) “કોઈ પણ ઈશ્વર જેના વિશે આપણે જાણતા ના હોઈએ”
|