gu_tn/ACT/17/13.md

12 lines
824 B
Markdown

# જયારે યહુદિઓએ.... જાણ્યું
“ને કહેવામાં આવ્યું”, “ને માહિતી મળી” અથવા “સાંભળ્યું” (UDB)
# ત્યાં જઈને ઉશ્કેરણી કરી
“ત્યાં ગયા ને તોફાન કર્યું” અથવા “ત્યાં ગયા શંકા ઉભી કરી”
# અને ટોળાને હેરાન કર્યા
“લોકોમાં ધાકઅને બીક ઉભી કરી”
# પાઉલને કોણ દોરી રહ્યું હતું
“પાઉલની સાથે કોણ હતું” અથવા “પાઉલ સાથે કોણ જઈ રહ્યું હતું”