gu_tn/ACT/17/13.md

824 B

જયારે યહુદિઓએ.... જાણ્યું

“ને કહેવામાં આવ્યું”, “ને માહિતી મળી” અથવા “સાંભળ્યું” (UDB)

ત્યાં જઈને ઉશ્કેરણી કરી

“ત્યાં ગયા ને તોફાન કર્યું” અથવા “ત્યાં ગયા શંકા ઉભી કરી”

અને ટોળાને હેરાન કર્યા

“લોકોમાં ધાકઅને બીક ઉભી કરી”

પાઉલને કોણ દોરી રહ્યું હતું

“પાઉલની સાથે કોણ હતું” અથવા “પાઉલ સાથે કોણ જઈ રહ્યું હતું”