# જયારે યહુદિઓએ.... જાણ્યું “ને કહેવામાં આવ્યું”, “ને માહિતી મળી” અથવા “સાંભળ્યું” (UDB) # ત્યાં જઈને ઉશ્કેરણી કરી “ત્યાં ગયા ને તોફાન કર્યું” અથવા “ત્યાં ગયા શંકા ઉભી કરી” # અને ટોળાને હેરાન કર્યા “લોકોમાં ધાકઅને બીક ઉભી કરી” # પાઉલને કોણ દોરી રહ્યું હતું “પાઉલની સાથે કોણ હતું” અથવા “પાઉલ સાથે કોણ જઈ રહ્યું હતું”