12 lines
1.0 KiB
Markdown
12 lines
1.0 KiB
Markdown
# તેઓ પરેશાન હતા
|
|
|
|
“ચિંતિત” અથવા “માનસિક રીતે તાણમાં”
|
|
# નાણાકીય જવાબદારી (સલામતી) લીધી
|
|
|
|
“કરાર” અથવા “બાનું” અથવા “દંડ (UDB)”. સારી વર્તણુક કરવાનું વચન આપતા આ નાણા હતા, જો સઘળું સારું થાય તો તે પાછા આપવામાં આવતા હતા, અથવા ખરાબ વર્તનથી થતુ નુકશાન ભરવાને પેટે તેને વાપરવામાં આવતા.
|
|
# અને બાકીના
|
|
|
|
“યાસોન સિવાયના અન્ય વિશ્વાસીઓ”
|
|
# તેઓએ તેમને જવા દીધા
|
|
|
|
“અમલદારોએ યાસોનને છોડી મુક્યો અને અન્ય વિશ્વાસીઓને કેદમાં નાખ્યા” |