# તેઓ પરેશાન હતા “ચિંતિત” અથવા “માનસિક રીતે તાણમાં” # નાણાકીય જવાબદારી (સલામતી) લીધી “કરાર” અથવા “બાનું” અથવા “દંડ (UDB)”. સારી વર્તણુક કરવાનું વચન આપતા આ નાણા હતા, જો સઘળું સારું થાય તો તે પાછા આપવામાં આવતા હતા, અથવા ખરાબ વર્તનથી થતુ નુકશાન ભરવાને પેટે તેને વાપરવામાં આવતા. # અને બાકીના “યાસોન સિવાયના અન્ય વિશ્વાસીઓ” # તેઓએ તેમને જવા દીધા “અમલદારોએ યાસોનને છોડી મુક્યો અને અન્ય વિશ્વાસીઓને કેદમાં નાખ્યા”