gu_tn/ACT/17/08.md

1.0 KiB

તેઓ પરેશાન હતા

“ચિંતિત” અથવા “માનસિક રીતે તાણમાં”

નાણાકીય જવાબદારી (સલામતી) લીધી

“કરાર” અથવા “બાનું” અથવા “દંડ (UDB)”. સારી વર્તણુક કરવાનું વચન આપતા આ નાણા હતા, જો સઘળું સારું થાય તો તે પાછા આપવામાં આવતા હતા, અથવા ખરાબ વર્તનથી થતુ નુકશાન ભરવાને પેટે તેને વાપરવામાં આવતા.

અને બાકીના

“યાસોન સિવાયના અન્ય વિશ્વાસીઓ”

તેઓએ તેમને જવા દીધા

“અમલદારોએ યાસોનને છોડી મુક્યો અને અન્ય વિશ્વાસીઓને કેદમાં નાખ્યા”