gu_tn/ACT/17/05.md

2.4 KiB

ની અસર થવી

“થી પ્રેરિત થવું”

થોડા બદમાશ માણસો

“થોડા ખરાબ માણસો”. “માણસો” શબ્દ અહિયાં પુરુષોનોજ ઉલ્લેખ કરે છે.

બજાર માંથી

વ્યાપાર કરવાની જાહેર જગ્યા, જ્યાં વસ્તુનું લે

વેચ થાય, પ્રાણીઓનું, અથવા જ્યાં કોઈ પણ પ્રકારની સેવા ઉપલબ્દ હોય; “જાહેર ચોકમાંથી” (UDB)

શહેરને

“શહેરને અસર પહોચાડી”

ઘર પર હુમલો કર્યો

“ઘરને નુકશાન પહોંચાડવા સામા થવું”

તેઓ લાવવા ચાહતા હતા

આ સર્વ નામ તો અવિશ્વાસી યહુદીઓ અને બજારના બદમાશ માણસો નો ઉલ્લેખ કરે છે.

લોકો પાસે બહાર

“સરકારી અથવા કાયદાકીય નાગરિકોનું જૂથ એક નિર્ણય લેવા એકઠા થાય અને જેની જાહેર અસરો ઉભી થાય.”

હોદેદારોની આગળ

“અમલદારો હાજરીમાં”

આ માણસો જેઓ પાસે

“આ માણસો” પાઉલ અને સિલાસ ને ઉદ્દેશીને યહુદી અધિકારીઓ બોલતા હતા.

દુનિયાને ઉથલ પાથલ કરી દીધી

આ એક કહેવત જેનો અર્થ “મુશ્કેલી ઉભી કરનાર” (UDB). આતો યહુદી અધિકારીઓ પોતાની ઈર્ષા દર્શાવી રહ્યા છે કારણકે પાઉલ અને સિલાસ ના શિક્ષણ દ્વારા મોટી અસરો ઉભી થઈ હતી.

યાસોને આવકાર્યા

આ વાક્ય તો એવી પુષ્ટી કરે છે કે પ્રેરીતોના હેરાન કરનાર શદેશાથી યાસોન સહમત થાય છે.