# ની અસર થવી “થી પ્રેરિત થવું” # થોડા બદમાશ માણસો “થોડા ખરાબ માણસો”. “માણસો” શબ્દ અહિયાં પુરુષોનોજ ઉલ્લેખ કરે છે. # બજાર માંથી વ્યાપાર કરવાની જાહેર જગ્યા, જ્યાં વસ્તુનું લે વેચ થાય, પ્રાણીઓનું, અથવા જ્યાં કોઈ પણ પ્રકારની સેવા ઉપલબ્દ હોય; “જાહેર ચોકમાંથી” (UDB) # શહેરને “શહેરને અસર પહોચાડી” # ઘર પર હુમલો કર્યો “ઘરને નુકશાન પહોંચાડવા સામા થવું” # તેઓ લાવવા ચાહતા હતા આ સર્વ નામ તો અવિશ્વાસી યહુદીઓ અને બજારના બદમાશ માણસો નો ઉલ્લેખ કરે છે. # લોકો પાસે બહાર “સરકારી અથવા કાયદાકીય નાગરિકોનું જૂથ એક નિર્ણય લેવા એકઠા થાય અને જેની જાહેર અસરો ઉભી થાય.” # હોદેદારોની આગળ “અમલદારો હાજરીમાં” # આ માણસો જેઓ પાસે “આ માણસો” પાઉલ અને સિલાસ ને ઉદ્દેશીને યહુદી અધિકારીઓ બોલતા હતા. # દુનિયાને ઉથલ પાથલ કરી દીધી આ એક કહેવત જેનો અર્થ “મુશ્કેલી ઉભી કરનાર” (UDB). આતો યહુદી અધિકારીઓ પોતાની ઈર્ષા દર્શાવી રહ્યા છે કારણકે પાઉલ અને સિલાસ ના શિક્ષણ દ્વારા મોટી અસરો ઉભી થઈ હતી. # યાસોને આવકાર્યા આ વાક્ય તો એવી પુષ્ટી કરે છે કે પ્રેરીતોના હેરાન કરનાર શદેશાથી યાસોન સહમત થાય છે.