gu_tn/ACT/17/03.md

1.3 KiB

તે શાસ્ત્ર ઉઘાડતો

શક્ય અર્થો ૧) “પાઉલ શાસ્ત્રનો સ્પષ્ટ ખુલાસો આપતો જેથી લોકો સમજી શકે કે તે શું શીખવે છે” અથવા ૨) “પાઉલ પુસ્તક કે શાસ્ત્રના ઓદિયાઓ ઉધાડતો હતો”

એ જરૂરનું હતું

“એ તો યોજના નો એક ભાગ હતો” અથવા “એ પ્રમાણે જ બનવું જોઈતું હતું”

પાછા ઉઠાડવું

“જીવનમાં પાછુ આવવું”

યહુદીઓને સમજાવ્યા

“યહુદીઓ માન્યા હતા” અથવા “યહુદીઓ પર જીત મેળવી હતી”

અને પાઉલ સાથે જોડાયા

“અને પાઉલ સાથે જોડાઈ ગયા”

અર્પિત ગ્રીકો

જેઓ ઈશ્વરની આરાધના કરતા હતા પણ સુન્નત દ્વારા યહુદીઓ પંથમાં જોડાયા ન હતા.

એક મોટું ટોળુ

“એક વિશાળ ટોળુ”