# તે શાસ્ત્ર ઉઘાડતો શક્ય અર્થો ૧) “પાઉલ શાસ્ત્રનો સ્પષ્ટ ખુલાસો આપતો જેથી લોકો સમજી શકે કે તે શું શીખવે છે” અથવા ૨) “પાઉલ પુસ્તક કે શાસ્ત્રના ઓદિયાઓ ઉધાડતો હતો” # એ જરૂરનું હતું “એ તો યોજના નો એક ભાગ હતો” અથવા “એ પ્રમાણે જ બનવું જોઈતું હતું” # પાછા ઉઠાડવું “જીવનમાં પાછુ આવવું” # યહુદીઓને સમજાવ્યા “યહુદીઓ માન્યા હતા” અથવા “યહુદીઓ પર જીત મેળવી હતી” # અને પાઉલ સાથે જોડાયા “અને પાઉલ સાથે જોડાઈ ગયા” # અર્પિત ગ્રીકો જેઓ ઈશ્વરની આરાધના કરતા હતા પણ સુન્નત દ્વારા યહુદીઓ પંથમાં જોડાયા ન હતા. # એક મોટું ટોળુ “એક વિશાળ ટોળુ”