# તે ઝડપથી અંદર આવ્યો
“ખુબજ ઝડપથી જેલમાં દોડી આવ્યો”
# પાઉલ અને સિલાસના પગે પડ્યો
પાઉલ અને સિલાસના પગે પડીને એકદમ નમ્ર બનીને નમી ગયો
# તેઓને બહાર લાવ્યો
તેઓ તેને જેલની બહાર લઇ ગયા.