# તે ઝડપથી અંદર આવ્યો “ખુબજ ઝડપથી જેલમાં દોડી આવ્યો” # પાઉલ અને સિલાસના પગે પડ્યો પાઉલ અને સિલાસના પગે પડીને એકદમ નમ્ર બનીને નમી ગયો # તેઓને બહાર લાવ્યો તેઓ તેને જેલની બહાર લઇ ગયા.